Tag: વંદે ગુજરાત યાત્રા
વંદે ગુજરાત યાત્રામાં વિકાસના દાવા દાવા વાસ્તવિકતાથી દૂર
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વિકાસના કામો પ્રજા સુધી લઈ જવા વંદે ગુજરાત વિકાસ યાત્રા કાઢી છે
તેમણે જે મુદ્દા ભાષણમાં લીધા છે તેની સામે વિસ્તવિકતા શું છે તે પણ જોવા જંવું છે.
મુખ્ય પ્રધાન - 20 વર્ષની વંદે ગુજરાત વિકાસ યાત્રા - વાસ્તવિકતા - તો અગાઉના 8 વર્ષની 3 સરકારો ભાજપની ન હતી. રૂપાણીએ 2021માં વંદે ગુજરાત યાત્રા કાઢી હતી. અને ભાજપે તેમને કા...