Tag: વજેસિંગ પારગી
વજેસિંગ પારગી: માનવતાની આગ લગાવતાં કવિ
ગુજરાતના આદિવાસી કવિ વજેસિંહ પારગીનું 23 સપ્ટેમ્બર 2023ના રોજ અવસાન થયું. તેઓ હંમેશા ગુજરાતી સાહિત્યના મુખ્ય પ્રવાહથી હાંસિયામાં ધકેલાઈ ગયા હતા, પરંતુ સાહિત્યિક વનવાસનો સામનો કરવા છતાં તેમણે આશા, જીવનની મુશ્કેલીઓ અને ભૂખ પર પ્રભાવશાળી કવિતાઓ લખી હતી. પંચમહાલી ભીલી અને ગુજરાતીમાં લખનાર આ મહાન કવિને અમારી નમ્ર શ્રદ્ધાંજલિ.
પ્રતિષ્ઠા પંડ્યા
તસવીરો...