Tag: વાવ
એકતરફી કાર્યવાહીના વિરોધમાં PSI સામે જનઆક્રોશ
વાવ, તા.૨૦
વાવના ખીમાણાવાસમાં દલિત પરિવાર દ્રારા ખેતરના રસ્તા મુદ્દે રબારી પરિવાર ઉપર એટ્રોસીટીની ફરિયાદ નોંધાવી હતી. જયારે સામાપક્ષે રબારી પરિવાર પર થયેલા હુમલાના ત્રણ દિવસ બાદ પણ પીએસઆઈએ ફરિયાદ નહી લઈ દોઢ લાખ માગી એકતરફી કાર્યવાહી કરી હોવાના આક્ષેપ સાથે સોમવારે પીએસઆઇ જાડેજા અને બે કોન્સ્ટેબલ વિરુદ્ધ કાર્યવાહીની માંગ સાથે વાવ, સુઇગામ, ભાભર અને...
ગુજરાતી
English