Tag: વિજળી
વિજળીનો બે ગણો વપરાશ ગુજરાતમાં
Double electricity consumption in Gujarat
અમદાવાદ, 7 ફેબ્રુઆરી 2024
ખેતીવાડી, ઉદ્યોગ, શહેરીકરણને લીધે લોકોના જીવન ધોરણમાં સુધારો થવાને કારણે રાજ્યનું માથાદીઠ વીજ વપરાશ વર્ષ 2003માં 953 યુનિટ હતું જે વર્ષ 2013માં માથા દીઠ વપરાશ 1800 યુનિટ થયું હતો. 2023માં 2402 યુનિટ છે. સમગ્ર દેશના માથાદીઠ વીજ વપરાશ 1255 યુનિટ છે. તેનાથી ગુજરાતમાં બમણો વપરાશ ...