Tuesday, October 21, 2025

Tag: વિજાપુર

બોગસ દસ્તાવેજોથી બરોડા ગ્રામીણ બેન્ક સાથે 35.60 લાખની છેતરપિંડી

વિજાપુર તાલુકાના પામોલ સ્થિત બરોડા ગ્રામિણ બેંકમાંથી ખેતીની જમીનના બોગસ દસ્તાવેજો રજૂ કરી લોન ધિરાણ મેળવવાનું કૌભાંડ બહાર આવ્યું છે. તાલુકાના ગેરીતાના ત્રણ અને હસ્નાપુર ગામના પાંચ મળી 9 શખ્સોએ નવેક વર્ષ પહેલાં રૂ.35.60 લાખની લોન લીધા બાદ ભરપાઇ કરી ન હતી. જે અંગે વારંવાર નોટિસો આપવા છતાં ભરપાઇ ન કરતાં બેંક દ્વારા વિજાપુર મામલતદાર કચેરીમાં દસ્તાવેજોન...