Tag: વિદ્યાની સ્વતંત્રતા
100 વર્ષની વિદ્યાની સ્વતંત્રતા હણતી ભાજપની ભૂપેન્દ્ર પટેલની ભગવા સરકાર...
અમદાવાદ
16 સપ્ટેમ્બર 2023માં ગુજરાત પબ્લિક યુનિવર્સિટી બિલને વિધાનસભામાં રજૂ કરાયુ હતુ અને કોંગ્રેસના ધારાસભ્યોએ તેનો વિરોધ કર્યો હતો પણ ભાજપે ૧૫૬ ધારાસભ્યોની બહુમતીથી તેને પસાર કર્યુ હતુ.આ બિલ પસાર થતા જ હવે વડોદરાની 100 વર્ષ જૂની અને દેશને ગૌરવ અપાવનાર એમ.એસ.યુનિવર્સિટીની સ્વાયત્તતા ખતમ થઈ ગઈ છે.એમ.એસ.યુનિવર્સિટી હવે સરકારને સંપૂર્ણપણે આધીન રહ...