Thursday, October 30, 2025

Tag: વિશ્વના ઊંચા પુતળા

સરદારના વિશ્વના ઊંચા પુતળા નીચે લડાઈ, એકતા નહીં અત્યાચાર

Conflict, not unity, but oppression under Sardar's statue સરદાર પટેલની 150મી જન્મજયંતિ દિલીપ પટેલ અમદાવાદ, 30 ઓક્ટોબર 2025 31 ઓક્ટોબરના રોજ એકતાનગરમાં પીએમ મોદીની ઉપસ્થિતિમાં 'એક ભારત શ્રેષ્ઠ ભારત'ની ઉજવણી અને રાષ્ટ્રીય એકતા પરેડ થશે. પણ પરેડ ગ્રાઉન્ડ પર અંગ્રેજોને શરમાવે એવા નરેન્દ્ર મોદીની સરકારે અત્યાચાર કર્યા છે. નવી દિલ્હીમાં દર વ...