Tag: વેન્ટિલેટર
પોલીસ અધિકારી મીની જોસેફ સહિત અમદાવાદમાં 40 અધિકારીઓ કોરોનાગ્રસ્ત
અમદાવાદ મહિલા ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા મહિલા પોલીસ સ્ટેશનના એસીપી મીની જોસેફનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એસવીપી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. પોલીસ અધિકારીને કોરોનાનો ચેપ લાગ્યો હોય તેવું અમદાવાદમાં પ્રથમવાર બન્યું છે.
અમદાવાદ મહાનગર પાલિકાના 30 કર્મચારી-અધિકારી અને બીજા તંત્રના 10 મળીને અમદાવાદમાં કુલ 40 અધિકારીઓ કે કર્મચારીઓ કોરોન...
N99 માસ્ક અને પીપીઇ કવરોલ્સ રોજ કેટલા બને છે, કેટલો જથ્થો છે ?
દેશમાં કોવિડ-19માં પીપીઇ, માસ્ક અને વેન્ટિલેટર ઓટો ઉત્પાદકો પણ વેન્ટિલેટર્સ વિકસાવવા અને એનું ઉત્પાદન કરવા કાર્યરત છે. પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ (પીપીઇ) કિટનો ઉપયોગ સામાન્ય રીતે આઇસોલેશન વિસ્તારોમાં અને ઇન્ટેન્સિવ કેર યુનિટમાં તબીબી કર્મચારીઓ ઇન્ફેક્શન ન લાગે એ માટે કરે છે. દેશમાં એનું ઉત્પાદન થતું નથી. નજીકના ભવિષ્યમાં પીપીઇની મોટા પાયે જરૂરિય...