Tag: શીલજ-સરકારી તળાવ
અમદાવાદમાં રૂ.1500 કરોડની 3 લાખ ચોરસ મિટર જમીનનું દાન
અમદાવાદ, 4 માર્ચ 2020
રાજ્ય સરકારે 3 લાખ ચોરસ મીટર જમીનનું દાન અમદાવાદ મહાનગર પાલિકાને કરી દીધું છે. આ 295580 મીટર જમીન તળાવોની છે. જે હવે અમપાને આપી દેવામાં આવી છે. જોકે, તેનો હક્ક તો પ્રજાનો હતો. હવે સરકારે તેનો કબજો છોડીને અમપાને આપવાનું નક્કી કર્યું છે. જેનું બજાર મૂલ્ય ચોરસ મીટરના રૂ.50 હજાર ગણવામાં આવે તો તે રૂ1500 કરોડ થાય છે. આ જમીન સરકા...