Tag: સહ-ડેવલપર્સ
SEZના એકમો સામે કોઈ શિક્ષાત્મક પગલાં ન ભરવામાં આવે
કોવિડ-19 મહામારીના અચાનક ઉપદ્રવ અને તેના કારણે સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવેલા લૉકડાઉનને કારણે મોટાભાગની સરકારી કચેરીઓ બંધ રાખવામાં આવે છે અને કેટલીક કચેરીઓ કટોકટી સેવાઓ વગેરેમાં સંકળાયેલી છે અને ખૂબ જ ઓછા સ્ટાફ સાથે કામ કરી રહી છે. આ કારણે વાણિજ્ય વિભાગે વિશેષ આર્થિક ઝોન (SEZ)માં એકમો, ડેવલપર્સ, સહ-ડેવલપર્સને જરૂરી સંમતિઓ લેવામાંથી રાહત આપવાનો નિર...