Tag: સિદ્ધાર્થ પ્રફુલ્લ પટેલ
પુત્ર, પિતા અને નરેન્દ્ર મોદીના વિવાદો
Controversy between son, father and Narendra Modi
દિલીપ પટેલ
અમદાવાદ, 30 જુલાઈ 2024
સોશિયલ મીડિયા સેલના પ્રદેશ કન્વીનર પદેથી સિદ્ધાર્થ પ્રફુલ્લ પટેલને મુદત પૂરી થાય તે પહેલાં હાંકી કઢાયા હતા.
સિદ્ધાર્થ પ્રફુલ્લ પટેલે તાજેતરમાં શામળાજી મંદિરના મેનેજર સાથે અત્યંત ઉદ્ધત વર્તન કર્યું હતું.
આ અંગેની વિગત એવી છે કે ગુજરાતનાં પૂર્વ ગૃહ પ્રધ...