Tag: સુખભાદર નદી
સુખભાદર નદીના ઉતર ફાંટાને પુનઃ જીવિત કરવા પ્રોજેક્ટ
અમદાવાદ, 11 - 4 - 2025
ધંધુકા તાલુકાના અડવાળ ખાતેથી કોટડા કટ વિયરની હેઠવાસમાં સુખભાદર નદીના ઉતર ફાંટાને પુનઃ જીવિત કરવાનું કામ શરૂ કરાયું હતું. પુરાતત્વ ક્ષેત્રે જાણીતું લોથલ બંદર સુકભાદર નદી પર આવેલું હતું. કાંઠે રંગપુરમાં પુરાતન શહેર મળી આવ્યું હતું. આ નદીના કિનારે ધંધુકા, ધોલેરા અને રંગપુર જેવાં શહેરો આવેલાં છે.
ધંધુકા તાલુકાના અડવાળ ગ...