Tag: સેફ્ટી રેગ્યુલેટર
અમદાવાદ મેટ્રોના બાંધકામમાં ખામી જણાતાં ઝડપ 50 ટકા ઘટાડી દેવાઈ
સેફ્ટી રેગ્યુલેટર અમદાવાદ મેટ્રો કામગીરી માટે થર્ડ પાર્ટી ઓડિટ માંગે છે
ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2022માં મેટ્રો રેલવે સેફ્ટી કમિશનર - CMRS દ્વારા મેટ્રો રેલના 40 કિલો મિટરની રેલવેના કામની તપાસ કરવામાં આવી હતી. જેમાં અનેક ખામીઓ બહાર આવી છે. મુસાફરોની સલામતી પર સીધી અસર કરે છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC)ને ખામીઓ સુધારવા માટે કહેવામાં આવ્યું છ...