Tag: સૈન્ય અધિકારીઓ
12 લાખ સૈનિકો : સૈનિકો કરતાં સૈન્ય અધિકારીઓ વધુ વિકલાંગ બને છે
29 માર્ચ 2023
CAG એ તેના રિપોર્ટમાં 12 લાખ સૈનિકો અને અધિકારીઓમાંથી મોટી સંખ્યામાં નિવૃત્ત સૈન્ય અધિકારીઓ દ્વારા અપંગતા પેન્શન ઉપાડવા પર સવાલ ઉઠાવ્યા છે. CAGએ કહ્યું છે કે સેના અધિકારીઓની નિવૃત્તિ પર ડિસેબિલિટી પેન્શન ઉપાડવાની સરેરાશ સામાન્ય કરતાં વધુ છે. કેગનો રિપોર્ટ સંસદમાં રજૂ કરવામાં આવ્યો છે.
CAG એ આર્મી હેડક્વાર્ટરને પણ આની પાછળનું કાર...
ગુજરાતી
English
