Monday, February 3, 2025

Tag: સોમનાથ

સોમનાથ, પૂરી અને કેદારનાથ મંદિર ખજાનો લૂંટાયો

Treasure of Somnath, Puri and Kedarnath temple looted અમદાવાદ, 8 સપ્ટેમ્બર 2024 હિંદુઓના બે મહાન જ્યોતિર્લીંગ ધરાવતાં મંદિરો લૂંટી લેવામાં આવ્યા છે. એક મુસલમીને લૂંટ્યું બીજું હિંદુઓએ લૂંટ્યું. સૌપ્રથમ સોમનાથ. એ જ રીતે, કેદારમ હિમાવત પૃષ્ઠ એટલે કે કેદાર હિમાલયની પાછળના ભાગમાં કેદારનાથ છે. 2021માં સોમનાથ મહાદેવ મંદિર પર 135.5 કિલો સોનું ચઢાવા...
GITA MANDIR

જ્યાં ગીતા શ્લોકના પડઘા પડે છે, સોમનાથમાં ગીતા મંદિરના સ્થંભો પર ગીતા ...

26 ડિસેમ્બર 2020 પ્રભાસ તીર્થના ગોલોકધામ ક્ષેત્ર જ્યાંથી ભગવાન શ્રી કૃષ્ણ એ દેહ ત્યજી નિજધામ પ્રસ્થાન કર્યું એ ભાલકા સ્થળ પાસે ગીતા મંદિર આવેલું છે. ગીતા જયંતીની ઉજવણી 25 ડિસેમ્બર 2020એ કરવામાં આવી હતી. ગીતાના ગ્રંથનું પુજન-આરતી કરવામાં આવેલા હતા. ગીતા પાઠ કરવામાં આવેલા. સોમનાથ મંદિરથી 2 કિમી અને સોમનાથ રેલ્વે સ્ટેશનથી 2.5 કિમીના અંતરે ગીતા મંદ...

ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટી પડતાં સોમનાથની સલામતી ચુસ્ત કરવામાં આવી

મોદી સરકારે કાશ્મીરમાં 370 અને 35-A  નાબૂદ કરી દીધા  બાદ આંતકવાદી હુમલાની દહેશતના પગલે ગુજરાતના યાત્રાધામોની પણ સુરક્ષા ચુસ્ત કરી  દેવાઈ છે. પાવનકારી  શ્રાવણ માસને લઈ સોમનાથ મંદિર ખાતે ભાવિકોનો ઘસારો જોવા મળી રહ્યો  છે. ત્યાર મંદિર ખાતે 250થી વધુ સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરી દેવાયા છે.   ગુજરાત અને મહારાષ્ટ્રમાં મોટો આતંકી હુમલો થઈ શકે છે. આતંકી હુમ...