Tag: સોરઠ કિરણ
સોરઠ કિરણ અને સોરઠ ગોલ્ડ નામની નવી જાતની મગફળી આશાનું સોનેરી કિરણ
ગાંધીનગર, 6 ફેબ્રુઆરી 2021
ગુજરાતમાં ચોમાસામાં ઉગાડી શકાય એવી મગફળીની અર્ધ વેલડી સોરઠ કિરણ અને બીજી એક ઉભડી સોરઠ ગોલ્ડ પ્રકારની નવી જાત વિકસાવી છે. જીજે 23, જીજે 35 નંબરની આ જાત AGRESCOએ મંજૂર કરીને ખેડૂતોને વાવવા માટે ભલામણ કરી દીધી છે. જૂનાગઠ કૃષિ વિશ્વ વિદ્યાયાલયના કૃષિ વિજ્ઞાનીઓએ આ બન્ને જાત વિકસાવી છે. જે હવે ખેડૂતોના ખેતરો સુધી પહોંચશે. બ...