Tag: સૌર ઉર્જા
ગુજરાતે સૌર ઉર્જા ક્ષેત્રે દેશભરમાં મોખરાનું સ્થાન હાંસલ કર્યું
મે 2023 સુધીમાં કુલ 1619.66 મેગાવૉટની ક્ષમતા ધરાવતી 4 લાખ 11 હજાર 637 સોલાર સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી હતી. જેના માટે વીજગ્રાહકોને અંદાજિત રૂ. 2607.84 કરોડ સબસિડી ચુકવવામાં આવી હતી. એક સોલાર પાછળ રૂ.63,352 સહાય સરકારે આપી છે.
ગુજરાતે આજે સૌરઊર્જાના ક્ષેત્રે દેશમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. માર્ચ 2023 સુધીમાં સમગ્ર દેશમાં 1861.99 મેગાવૉટ ક્...