Tag: સ્વાગત
ઘર આંગણે સરકાર – સ્વાગતમાં 26 વર્ષમાં 10 લાખ ફરિયાદો
घर पर सरकार - स्वागत में 26 साल में 10 लाख शिकायतें
દિલીપ પટેલ
ગાંધીનગર, 22 એપ્રિલ 2023
20 વર્ષમાં 7 લાખ ફરિયાદો
મુખ્યમંત્રીના જનસંપર્ક ‘સ્વાગત’ ઓનલાઇન જનફરિયાદ નિવારણ કચેરી 1997માં ગુજરાતના લોકપ્રિય મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલે શરૂ કરી હતી. દેશભરમાં પ્રથમ એવો નવતર અભિગમ ‘સ્વાગત’ કાર્યક્રમ ગુજરાતમાં 8 મુખ્ય પ્રધાનોએ અમલી બનાવ્યો છે. ઘર આંગ...