Tag: સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારતમાં એક જ દિવસમાં 1 લાખ કોવિડના દર્દીઓ સાજા થયા
દિલ્હી, 22 SEP 2020
ભારતમાં કોરોનાના દર્દીઓ એક જ દિવસમાં સર્વાધિક સંખ્યામાં દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં 1 લાખ કરતાં વધારે (1,01,468) દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે. ખૂબ જ મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થવાનો ટ્રેન્ડ સતત ચોથા દિવસે પણ જળવાઇ રહ્યો છે.
આ સાથે, દેશમાં કુલ સાજા થયેલાની સંખ્યા લગભગ 45 લાખ (44,9...
ભારતમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 23 લાખ, સાજા થવાનો દર 75%
દિલ્હી, 24 ઓગસ્ટ 2020
સતત મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થઇ રહ્યાં છે અને તેમને હોસ્પિટલ અને હોમ આઈસોલેશન (હળવા અને મધ્યમ લક્ષણોના કિસ્સામાં)માંથી રજા આપવામાં આવી રહી હોવાથી ભારતમાં કોવિડ-19માંથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા 23 લાખ કરતાં વધારે થઇ ગઇ છે.
સઘન પરીક્ષણ, સર્વેલન્સ અને સંપર્ક ટ્રેસિંગ દ્વારા વ્યાપક પ્રમાણમાં ટ્રેકિંગ તેમજ ચેપગ્રસ્ત દર્દીઓન...