Tag: હવામાન પરિવર્તન
હવામાન પરિવર્તન – ગુજરાતમાં નવા રોગથી ચણાના પાકને ભારે નુકસાન
હવામાન પરિવર્તનને કારણે ભવિષ્યમાં અન્ય ઘણા રોગો વધી શકે છે
દિલીપ પટેલ, 6 માર્ચ 2022
ગુજરાતમાં ક્યારેય ન થયું હોય એટલું ચણાનું 25 લાખ ટન ઉત્પાદન આ વર્ષે થયું છે. પણ એક નવો રોગ દેખા દઈ રહ્યો છે. જે ચણાની ખેતીને ખતમ કરવાની ક્ષમતા ધરાવે છે. કઠોળમાં સૌથી વધું ચણાનો વપરાશ ગુજરાતમાં ગાંઠીયા કે ફરસાણ બનાવવામાં થાય છે. જો જમીન દ્વારા ફેલાતો રોગ ગુજરાતની ખ...
લખનૌની દશેરી અને જૂનાગઢ-અમરેલીની કેસર કેરીને હવામાન પરિવર્તનની એક સરખી...
ગાંધીનગર, 2 જૂલાઈ 2021
હવામાન પરિવર્તન થતાં કેસર કેરી અને લખનૌની દશેરી કેરીને ભારે નુકસાન થયું હતું. આ બન્ને કેરી રંગ, દેખાવ, સ્વાદમાં વિશ્વવિખ્યાત છે. આ વર્ષે બન્ને કેરીને હવામાન ફેરફારના કારણે મોટું નુકસાન વેઠવું પડ્યું છે. બન્ને કેરીના પાક સંવેદનશીલ બની ગયા છે. ગુજરાતમાં તમામ પ્રકારની કેરીના ઉત્પાદનની ધારણા 13 લાખ ટન હતી પણ વાવાઝોડા અને વરસાદ...