Wednesday, August 6, 2025

Tag: હાલારી ગધેડી

ગુજરાતમાં ગધેડા લુપ્ત થશે, 7 હજાર રૂ.નું લિટર દૂધ

7000 રુપિયે લિટર: ગધેડાનાસંવર્ધક માલધારીઓના દૂઝતાં સપનાં? હાલારી ગધેડીનું દૂધ ગુજરાતમાં 7000 રુપિયે લિટર વેચાયું ત્યારે આ લુપ્ત થતી જતી વિશેષ નસલની વ્યાપારી સંભાવનાને લઈને અટકળો શરૂ થઈ. પારી આ નસલો અને તેના સંવર્ધકોની નક્કર વાસ્તવિકતાઓ બાબતે વધુ તપાસ કરે છે. 2018 માં સહજીવન દ્વારા શરૂ કરાયેલા (અને પશુપાલન વિભાગ, ગુજરાત સરકારને સુપ્રત કરેલા) એક અભ...

ગુજરાતના હાલારી ગધેડીના દૂધની ઔષધિય ચોકલેટ બનાવવા ડેરી બનશે

ગાંધીનગર, 30 જાન્યુઆરી 2021 જામનગરના રાજપૂતો મહેમાનોને 9 મીટર લાંબા કાપડની હાલારી બંધણીની નાના દાણા વળી પાઘડી પહેરાવીને આવકાર આપવામાં આવે છે. હાલારી પાઘડી પછી હવે, હાલારી ગધેડી ગૌરવરૂપ બની છે. ભારતની ત્રણ ગધેડાની જાતિઓની નોંધણી કરવામાં આવી છે, જેમાં સ્પિતી, હાલારી અને કચ્છી. એવી ઘણી સ્વદેશી જાતિઓ હજી સુધી સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી નથી. ગ...