Tag: હિમાંશુ પંડ્યા
ઇન્ડો -કોરિયન કોન્ફરન્સમાં કુલપતિ હિમાંશુ પંડ્યાની કિચન કેબિનેટે હાજરી...
ગુજરાત યુનિ.ની બહુચર્ચિત ઇન્ડો-કોરિયન આંતરરાષ્ટ્રીય કોન્ફન્સની વાસ્તવિક્તા..
અમદાવાદ
ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા ત્રણ દિવસથી કોરિયન સાથે એક આંતરાષ્ટ્રીય કોન્ફરન્સ ચાલી રહી છે. આ કોન્ફરસમાં યુનિવર્સિટીના કુલપતિએ જોરદાર પબ્લીસીટી મેળવવા પ્રયાસો કર્યો હતો. વાસ્તવિક્તા એ છે કે આ પરિષદના ફળ સ્વરૃપ યુનિવર્સિટીને કશુ મળ્યુ નથી. ખાયા પીયા કુછ નહી ગ્...