Saturday, March 15, 2025
Advertisement

Tag: હેલ્મેટ

હેલ્મેટનું વેચાણ માત્ર 15થી 20 ટકા જ વધ્યું!!

બહુ ઓછા લોકો એવા હતા જેમની પાસે હેલમેટ જ નહોતી. અને આ જ કારણે માત્ર 15થી 20 ટકા જ હેલમેટનું વેચાણ વધ્યું  મોટાભાગના વાહનચાલકો પાસે અગાઉથી હેલમેટ હતી જ પણ પહેરતા નહોતા ગાંધીનગર રાજ્ય સરકાર દ્વારા 16મી ઓક્ટોબર 2019થી કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા વાહનવ્યવહારના નવા નિયમોની કડક અમલવારી શરૂ કરી હતી. જેમાં ટૂ વ્હિલર ચાલકો માટે હેલમેટ પહેરવુ...

બોલો…કારચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ ઇ-મેમો મળ્યો

રાજકોટ આઇ વે પ્રોજેક્ટ હેઠળ સીસીટીવી દ્વારા રાજકોટ શહેરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ ઇ મેમો દ્વારા લોકોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. પરંતુ કારચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ ઇ મેમો આવ્યો છે. જેમાં ૫૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. બીજી તરફ એÂક્ટવાની બાજુમાં ચાલક ઉભો છે અને તેને પણ હેલ્મેટ ન પહેર્યાનો ઇ મેમો દ્વારા ૫૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો ...