Sunday, December 15, 2024

Tag: હોટલ

ડુંગળીના ભાવ વધારા માટે સરકાર અને વેપારીઓ એક બીજાને ખો આપે છે

પેટ્રોલ અને સફરજન કરતાં વધુ ઉંચા ભાવે વેચાતી ડુંગળી, ઉત્પાદન ઓછું હોવાના બહાને કાળાબજારના માર્ગે, સરકાર વેપારીઓ સામે કેમ પગલાં નથી ભરતી ગાંધીનગર સમગ્ર દેશ સાથે ગુજરાતમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચતાં રાજ્યની તમામ હોટલોમાં છૂટથી મળતી ડુંગળી અદ્રશ્ય થઇ છે. હોટલોમાં હવે મફતમાં મળતાં સલાડની સાથેની ડુંગળી પેઇડ બની ચૂકી છે. કોઇ ગ્રાહકને જોઇએ તો તેણે...