Monday, February 3, 2025

Tag: 2021

મુખ્ય પ્રધાનના કારણે ગુજરાત કોરોનાના ભરડામાં હવે શાળા બંધ રખાવે છે

ગાંધીનગર, 19 માર્ચ 2021 મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધતા જતા કોરોના સંક્રમણ સંદર્ભમાં રાજ્યના વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને ભવિષ્યની ચિંતા કરીને ઉચ્ચસ્તરીય બેઠકમાં શિક્ષણ જગતને સ્પર્શતા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. મુખ્ય પ્રધાનની બેકાળજીના કારણે સમગ્ર ગુજરાત કોરોનાના ભરડામાં ફરીથી આવી ગયું છે. મુખ્ય પ્રધાને સ્થાનિક ચૂંટણીમાં રાજકીય નેતાઓને ભીડ...

મેડિકલ કૉલેજોના વિદ્યાર્થીઓ કોરોનાના સર્વેલન્સ, ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને...

Medical college students will be involved in surveillance, testing, tracking and treatment of Corona ગાંધીનગર, 19 માર્ચ 2021 રાજ્યમાં કોવિડ-19 કોરોનાના કેસોની વધી રહેલી સંખ્યાને ધ્યાનમાં લેતાં યોજાયેલી કોર કમિટીની બેઠકમાં ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટિંગની કામગીરી સઘન રીતે હાથ ધરવાનો નિર્ણય લેવાયો હતો અને રાજ્યની વિવિધ મેડિકલ કૉલેજોના ઇન્ટર્ન ...

હવાના પ્રદૂષણનો ભરડો ગુજરાતના 6 શહેરોમાં છે, વિશ્વનો અહેવાલ 

Air pollution is highest in 6 cities of Gujarat, Delhi has the highest pollution in the world 18 માર્ચ 2021 2020ના સળંગ ત્રીજા વર્ષે વિશ્વના સૌથી પ્રદૂષિત શહેર તરીકે દિલ્હી ઉભરી આવ્યું છે. હવાની ગુણવત્તામાં 2020માં ગુજરાતના 6 સ્થળ પણ ખતરાની નિશાની પાર કરી ગયા છે. હવાની ગુણવત્તા માપતા સ્વિસ ગૃપ આઇક્યુએરે જાહેરાત કરી છે. ફેફસાને નુકસાન કરતા હવા...

દેશ નહીં વેચું એવું કહેનારા મોદીએ 131 કંપનીઓ ફૂંકી મારી, આવતા વર્ષે 10...

મોદી સરકારની બે મોઢાની વાત : મેક-ઇન ઇન્ડિયાની બુમરાણ વચ્ચે 131 કંપનીઓ વેચી દીધી 18 માર્ચ 2021 2014માં મોદીએ દેશના લોકોને વચન આપ્યું હતું કે હું દેશને નહીં વેચવા દઉં. પણ વડાપ્રધાન બનતાની સાથે જ નરેન્દ્ર મદીએ ગુજરાતની જેમ દેશની 131 કંપનીઓ ફૂંકી મારી છે. આવતા વર્ષે બીજી 100 કંપનીઓને વેંચી મારવાનું આયોજન કરવા દરેક વિભાગને કામ સોંપીને માત્ર તેના પ...

મંદીના કારણે પટેલ ટ્રાવેલ્સના માલિકે કર્યો ધંધો સંકેલી લેવાનો નિર્ણય 

Owners of Patel Travels of Gujarat decide to collapse business due to the recession અમદાવાદ, 18 માર્ચ 2021 કોરોનાની મહામારી, ઇંધણના વધેલા ભાવ અને સરકારના કેટલાક નિયમોના કારણે ગુજરાતની જાણીતી પટેલ ટ્રાવેલ્સે પોતાનો ધંધો સંકેલવાનો નિર્ણય કર્યો છે. પટેલ ટ્રાવેલ્સ દ્વારા અત્યાર સુધીમાં પોતાની 50 બસોનું વેચાણ પણ કરી દેવામાં આવ્યું છે. પટેલ ટ્રાવે...

ધનસુરામાં કોંગ્રેસના પ્રમુખ પદના ઉમેદવારે ભાજપના પ્રમુખને મત આપ્યો

18 માર્ચ 2021 રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 2015ની તુલનામાં કોંગ્રેસ અડધી બેઠકો પણ જીતી શક્યો નથી. જે હાથમાં આવી છે તે પણ ગુમાવે છે. અરવલ્લી જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતમાં કોંગ્રેસ હારી છે. ધનસુરા તાલુકામાં ભાજપની બહુમતી છે. તાલુકા પંચાયતની 18 બેઠકોમાંથી ભાજપની પાસે 15 બેઠકો છે. ધનસુરા તાલુકા પંચાયતની ચૂંટણીમાં પ્રમૂખ તરીકે કિરણ પ...

ગુજરાતમાં 10 લાખ ઘરમાં પાણીના નળ અપાયા, 17 લાખ જોડાણ 17 મહિનામાં આપી દ...

ગાંધીનગર, 18 માર્ચ 2021 ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં 10 લાખ નળ કનેક્શન આપી દેવામાં આવ્યા છે. 2022 સુધીમાં તમામ ઘરને નળ આપી દેવામાં આવશે. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં 17 લાખ જેટલાં નળ જોડાણ બાકી રહ્યા છે. દર મહિને એક લાખ નળ કનેક્શન આપવામાં આવી રહ્યાં છે. 17 મહિનામાં રાજ્યના પ્રત્યેક ઘરમાં નળ દ્વારા પાણી મળતું હશે. પાંચ જિલ્લાઓમાં 100 ટકા ઘરમાં ...

અનાજના ઉત્પાદનમાં ગુજરાતની રૂપાણી સરકારની પીછેહઠ

ગાંધીનગર, 18 માર્ચ 2021 આર્થિક સમીક્ષા અહેવાલમાં જણાવ્યા પ્રમાણે દેશની કુલ વિસ્તારના 6 ટકા અને વસતીના 5 ટકા ગુજરાતનો છે. રાષ્ટ્રના ઘરગથ્થુ ઉત્પાદનમાં 8.11 ટકા અને ઔદ્યોગિક ઉત્પાદનમાં 16.85 ટકા હિસ્સો ધરાવે છે. દેશની કુલ નિકાસના 20 ટકા હિસ્સો છે. પવન ઉર્જામાં ગુજરાતનો હિસ્સો 20.15 ટકા. દૂધ ઉત્પાદન પાંચમા સ્થાન સાથે 7.7 ટકા છે. બાળ મૃત્યુદર 28...

ગુજરાતી ફિલ્મોમા આરોહી પટેલ શ્રેષ્ઠ અભિનેત્રી જાહેર

રાજ્ય સરકારના વર્ષ-ર૦૧૯ના ગુજરાતી ચલચિત્રોના પુરસ્કાર જાહેર, હેલ્લારો શ્રેષ્ઠ ફિલ્મ, આરોહી પટેલ શ્રેષ્ઠ અભિનેત્રી ગાંધીનગર, 18 માર્ચ 2021 ગુજરાત સરકારે વર્ષ-ર૦૧૯ના ગુજરાતી ચલચિત્રોના એવોર્ડસની જાહેરાત કરી છે. શ્રેષ્ઠ ચલચિત્ર તરીકે ‘‘હેલ્લારો’’ વિજેતા છે અને ‘‘હેલ્લારો’’ના દિગ્દર્શક અભિષેક શાહને શ્રેષ્ઠ દિગ્દર્શક જાહેર કરાયા છે. શ્રેષ્ઠ અભિનેત...

સંગીતથી ગાયને દોહતા આણંદના જયેશ પટેલ, ગાય ન્યુટ્રલ થઈ જાય છે

Jayesh Patel of Milk City Anand extracts milk by listening to music to the H.F. cow ગાંધીનગર, 18 માર્ચ 2021 આણંદના બોરસદ તાલુકાના ઝારોલા ગામના 50 વર્ષની ઉંમરના પશુપાલક અને ખેડૂત જયેશભાઈ શંભુભાઈ પટેલને પશુપાલનના વિજ્ઞાની માનવામાં આવે છે. તેઓ પશુને લગતી દરેક બાબતને વિજ્ઞાનની દ્રષ્ટિથી જૂએ છે. 12 ધોરણનો અભ્યાસ કરેલા જયેશભાઈ આજે પશુપાલકો અને વિજ્...
SAROJBEN PATEL, MAHESANA

મહેસાણાના સરોજબેને વરસાદી પાણી સંગ્રહી, કાકડી અને ગલગોટાનું 30 ટકા ઉત્...

Sarojben Patel increased the production of cucumber by 30 percent by collecting rainwater ગાંધીનગર, 18 માર્ચ 2021 મહેસાણા તાલુકાના મોટીદાઉ ગામના ખેડૂત સરોજબેન પટેલ અને તેમના સાસુ સાથે મળીને એકલા  ખેતી કરે છે. તેમણે વરસાદી પાણી સંગ્રહ માટે 1 લાખ લિટરનો ભૂગર્ભ ટાંકો બનાવ્યો છે. વરસાદી પાણીથી તેઓ ટપક સિંચાઈથી ખેતી કરે છે. આ પાણી વાપરવાથી તેમના ગ...

ગુજરાતમાં મહિલાઓ પર સાઈબર હુમલા 150 ટકા વધ્યા પણ કોઈને સજા નહીં

ગાંધીનગર, 17 માર્ચ 2021 ગુજરાતમાં મહિલાઓ સામે સાયબર હુમલાઓ થઈ રહ્યાં છે. સાઈબર ક્રાઇમની ઘટનાઓમાં 150 ટકાનો  વધારો થયો હોવા છતાં ભાજપની વિજય રૂપાણીની સરકાર એક પણ સાઈબર ગુનેગારને અદાલતમાં સજા આપાવી શકી નથી. ગુજરાતમાં 2017માં મહિલાઓ પર સાયબર ક્રાઇમની 94 ઘટના હતી અને તે 2019માં વધીને 226 નોંધાઇ છે. આમ, બે વર્ષમાં જ મહિલાઓ પરના સાયબર ક્રાઇમની ઘટના...
cm vijay rupani

રૂપાણીએ ગરીબ ગુજરાત બનાવી દીધું, એક વર્ષમાં 46,651 ગરીબ પરિવારો વધ્યાં...

Rupani created poor Gujarat, 46,651 poor families grew in a year ગાંધીનગર, 17 માર્ચ 2021 ભાજપના ગુજરાત પરના 26 વર્ષના સાશન પછી પણ ગરીબી દૂર થવાના બદલે વધી રહી છે. ગુજરાતમાં ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની સંખ્યા વધી રહી છે. ગુજરાતમાં ત્રીજા ભાગની વસ્તી ગરીબ છે. છેલ્લાં એક વર્ષમાં 46,651 ગરીબ પરિવારો વધ્યાં છે. સરેરાશ એક કુંટુબ દીઠ 6 સભ્ય ગણવા...

મોદીનું આડેધડ આયોજન, બુલેટ ટ્રેન રૂટની ડીઝાઈન હવે 5 વર્ષ પછી બનશે, ક્ય...

અમદાવાદ, 17 માર્ચ 2021 2017માં શરૂ થયેલા મોદીના બુલેટ ટ્રેન પ્રોજેક્ટના હજું કોઈ ઠેકાણા નથી. મોદીએ ગુજરાતની અને લોકસભાની ચૂંટણી જીતવા લોકોને ભ્રમિત કરવા માટે બુલેટ ટ્રેનની અમદાવાદથી જાહેરાત કરી હતી. 5 વર્ષ થયા છતાં પ્રોજેક્ટના કોઈ ઠેકાણા નથી. હવે તેના માર્ગની ડીઝાઈ બનાવવા માટે કામ આપવામાં આવશે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન અને જાપાન રેલવે ટ્રે...

અમદાવાદના અદાણીએ આમદાની કઈ રીતે કમાઈ

અમદાવાદ, 17 માર્ચ, 2021 અદાણી ગ્રુપના અધ્યક્ષ ગૌતમ અદાણીએ પૈસા કમાવાની બાબતમાં જેફ બેઝોસ, એલોન મસ્ક અને ભારતના સૌથી ધનિક મુકેશ અંબાણીને પણ પાછળ છોડી દીધા છે. ગૌતમ અદાણીની વેલ્થમાં 2021માં સૌથી ઝડપી વધારો જોવા મળ્યો છે, જેના કારણે તે વિશ્વની સૌથી ઝડપી કમાણી કરનાર વ્યક્તિ બની ગયા છે. 2021માં ગૌતમ અદાણીએ 16.2 અબજ ડોલરની કમાણી કરી એકલા 2021માં...