Tag: 38 companies were given the responsibility of security
અમદાવાદમાં 38 સુરક્ષા કંપનીઓને સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી
રાજ્યના પોલીસ વડાશ્રી શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે
કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે રાજ્યભરમાં રેડઝોન સહિતના કન્ટેન્ટમેન્ટ વાળા વિસ્તારોમાં સંક્રમણ વધે નહીં અને અન્ય વિસ્તારોમાં પ્રસરે નહીં તે માટે શક્ય એટલા વધુ ફોર્સ કામે લાગી ગયો છે. પેરામિલિટરી ફોર્સની વધુ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા ૬ બી.એસ.એફ અને ૧ સી.આઇ.એસ.એફ મળી ક...