Tag: 424 pillars
1987માં બનેલી ડિઝાઈનના પથ્થરથી રામમંદિર બનશે
અયોધ્યામાં બનાવવામાં આવનાર રામ મંદિર વિશ્વ હિન્દુ પરિષદની 30 વર્ષ જુની ડિઝાઇન પર આધારિત હશે. સરકાર નિયુક્ત શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા શુક્રવારે આ અંગે માહિતી આપવામાં આવી છે. રામ મંદિર જે મોડેલ પર બનાવવાનું છે તે રામ જન્મભૂમિ ન્યાસે બનાવ્યું હતું. રામ જન્મ નિર્માણ માટે વર્ષ 1985 માં રામ જન્મભૂમિ ન્યાસની રચના કરવામાં આવી હતી.
સમા...