Tag: 43% farmers in Gujarat are in debt
ગુજરાતના 43 ટકા ખેડૂતો દેવામાં ડૂબેલા છે તે માફ કરો, કિસાન અધિકાર મંચ
ગાંધીનગર, 4 મે 2021
કેન્દ્ર સરકારના કૃષિ વિભાગે વર્ષ 2017નો ઍગ્રિકલ્ચર સ્ટૅટિસ્ટિક્સ અહેવાલ પ્રકાશિત કર્યો તો તેમાં ગુજરાતમાં 43 ટકા ખેડૂત પરિવારો દેવામાં હતા. ગામડાંના 58 લાખ પરિવારોમાંથી 67 લાખ પરિવારો ખેતી સાથે જોડાયેલા છે.
40 લાખ ખેડૂત પરિવારોમાંથી 16.74 લાખ કુટુંબો 55 હજાર કરોડના દેવામાં ડૂબેલા હતા. જેમાં 34 હજાર કરોડ કૃષિ પાક માટેની લોન...