Tag: 70-storey building
સરકારે 70 માળની ઈમારતો બનાવવાની મંજૂરી આપી પણ અગાઉ 50 માળની આપી હતી તે...
સરકારે 70 માળની ઈમારતો બનાવવાની મંજૂરી આપી છે. ત્યારે અગાઉ સરકારે જે જાહેરાત કરી હતી તે અંગે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સામે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યાં છે.
અગાઉ શું જાહેર કર્યું હતું ?
ગુજરાતના 40 શહેરોના 3 હજાર બિલ્ડરોની વચ્ચે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 24 સપ્ટેમ્બર 2019ના દિવસે જાહેરાત કરી હતી કે, બિલ્ડરો માટે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમ...