Tag: 700 kilometers in villages
ભાજપની રૂપાણીની કિન્નાખોરી સરકારે શહેરોમાં 7 હજાર અને ગામડાના 7 સો કિલ...
ગાંધીનગર, 10 માર્ચ 2020
ગુજરાત સરકારની માલિકીના રાજ્ય ધોરી માર્ગોને રાષ્ટ્રીય ધોરી માર્ગોમાં બદલવા માટે કંઈક કામ થયું છે. રાજ્ય ધોરી માર્ગો હતા તેમાં સુધારો કરીને 967 કિલો મીટરના રાષ્ટ્રીય ધોરી માર્ગો બનાવવામાં આવ્યા છે, જેમાં 769 માર્ગો જો રાજ્ય ધોરી માર્ગોને રાષ્ટ્રીય ધોરી માર્ગમાં ફેરવેલા છે. જે સૌરાષ્ટ્રના કોસ્ટલ હાઈવે પરના છે. જેનો ઉપયોગ લો...