Tag: a plastic cafe that has started
વાપરેલું પ્લાસ્ટીક આપો અને ભરપેટ નાસ્તો કરો, શરૂં થયું પ્લાસ્ટીક કાફે
દેશનું પ્રથમ મહિલાઓ સંચાલિત પ્લાસ્ટિક કાફે
એક કિલો પ્લાસ્ટિક આપો એક પ્લેટ ગરમાગરમ મેથીના ગોટા ખાઇ શકો છો.
દાહોદ 16 ફેબ્રુઆરી 2020
દેશનું પ્રથમ પ્લાસ્ટીક કાફે દાહોદ નગરમાં શરૂ કરીને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા દાહોદને પ્લાસ્ટીકમુક્ત કરવા માટે એક અનોખી પહેલ કરવામાં આવી છે. આ કાફેનું સંચાલન ફક્ત મહિલાઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે એ તેન...