Tag: a stone floated in the name of Ram
વડોદરામાં BJP નેતાની પત્નીએ કહ્યું, રામ નામે પથ્થર તર્યા, મોદીજી નામે ...
*વડોદરા માં વિધાયક ની સામે ભાજપા કાર્યકર્તા પત્ની ના બગાવતી તેવર ..!
*વડોદરા ના અકોટા ના ધારાસભ્ય ની સામે કર્મનિષ્ઠ રાજપૂત ભાજપા કાર્યકતા ની પત્ની એ વિરોધ ની તલવાર ખેંચતા રાજકારણ ગરમાયુ.
*ભાજપા ના સક્રિય કાર્યકર્તા શૈલેન્દ્ર ઠાકોર ની ગત ચૂંટણી માં કાઉન્સીલર ની ટીકીટ કાપી ને સીમાબેને શિક્ષણ સમિતિ નું ગાજર બતાવ્યું હતું ,
વધુ માં ડભોઇ ના ધારાસભ્ય ...