Friday, July 18, 2025

Tag: a telephonic conversation

પ્રધાનમંત્રી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ વચ્ચે ટેલીફોન પર વાતચીત થઇ

ફ્રાન્સમાં કોવિડ-19 મહામારીના કારણે સંખ્યાબંધ લોકોના મૃત્યુ બદલ પ્રધાનમંત્રીએ મહામહિમ રાષ્ટ્રપતિ મેક્રોન સમક્ષ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી. બંને નેતાઓ વચ્ચે વર્તમાન સમયમાં ઉભી થયેલી કટોકટીના સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પરિબળો પર ચર્ચા થઇ હતી અને વર્તમાન પરિસ્થિતિમાં વૈશ્વિક સહયોગ તેમજ એકતાના મહત્વ પર તેમણે પ્રકાશ પાડ્યો હતો. તેઓ સંમત થયા હતા કે, ...