Tag: a well-known industrialist and founder of Nirma Industries
2.20 લાખ ઘરમાં હાથ ધોવા નિરમાની ગોટી આપતાં કરશનભાઈ
અમદાવાદ જિલ્લામાં સેનિટેશન માટે ૨.૨૦ લાખ સાબુ
ડોક્ટરો કોરોનાના સંક્રમણને અટકાવવા માટે વારંવાર હાથ ધોવાની બાબતને આ ભયાવહ ચેપી રોગથી બચવા માટેનું રામબાણ ઉપાય ગણાવે છે. હાથની સ્વચ્છતા માટે આપણે વિવિધ પ્રકારના સેનેટાઇઝર વાપરીએ છીએ. પરંતુ સમાજના નીચલા સ્તર પર રહેલા ગરીબ લોકો માટે તો આજેય સાબુ એ જ તેમનું સેનેટાઇઝર છે.
ઘણી વખત તો સાબુના અભાવે માટી પ...