Tag: abdominal pain
પિત્ત, ડાયાબિટીશ, પેટનો દુઃખાવામાં અમૃતા ગળો લેવાથી આ ફાયદા થાય છે
These are the benefits of swallowing nectar in bile, diabetes, abdominal pain
યકૃત કે જીગરનો રોગ : ગળો, અતિસ, નાગરમોથા, નાની પીપર, સુંઠ, ચીરયતા, કાળમેઘ, યવાક્ષાર, હરાકસીસ શુદ્ધ અને ચમ્પાની છાલ સરખા ભાગે લઈને તેને પીસીને ઝીણું વાટી લો અને કપડાથી ગાળીને તેનું ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણ 3-6 ગ્રામ ના પ્રમાણમાં લેવાથી યકૃત સાથે જોડાયેલ ઘણા રોગો જેવા કે ...