Tuesday, January 13, 2026

Tag: Abortion

દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાને ગર્ભપાતની મંજૂરી આપતી વડી અદાલત

ભુજ,તા.૭: દુષ્કર્મનો ભોગ બનેલી કચ્છની ૧૩ વર્ષની સગીરાના ગર્ભપાતની આડે રહેલી કાયદાકીય ગૂંચ હાઇકોર્ટે દૂર કરી છે. ૨૪ અઠવાડિયાનો ગર્ભ ધરાવતી આ સગીરાના ગર્ભપાત માટે તેના પરિવારજનોને ભુજની અદાણી જીકે જનરલ હોસ્પિટલે ગર્ભપાતના કાયદા અન્વયે ઇનકાર કરી દીધો હતો. સરકારની માર્ગદર્શિકા મુજબ ૨૦ અઠવાડિયાથી વધુ ગર્ભ ધરાવનારના ગર્ભપાત માટે પ્રતિબંધ છે. આ કિસ્સામા...

શહેરમાં ગેરકાયદે ભ્રૂણ પરીક્ષણ મામલે એક વર્ષમાં દસ સામે કાનુની કાર્યવા...

અમદાવાદ શહેરમાં છેલ્લા એક દાયકાથી પણ વધુના સમયથી બદલાયેલી લોકોની માનસિકતાને કારણે નવા પરણેલા દંપત્તિઓ એવો ખાસ આગ્રહ રાખે છે કે, તેમનું આવનારૂં સંતાન અમુક ખાસ દિવસ, તારીખ કે ચોક્કસ ચોઘડિયામાં જ જન્મે એના કારણે ભ્રૂણ પરીક્ષણનો ક્રેઝ સતત વધતો જોવા મળી રહ્યો છે. આ તરફ શહેરના પૂર્વ અને ઉત્તરના વિસ્તારોમાં ઠેર-ઠેર ડિગ્રીવાળા કે ડિગ્રી વગરના કહેવાતા લેભાગ...