Friday, August 1, 2025

Tag: Abu

કેસર કેરીને જલ-વાયુ પરિવર્તન સામે લડવા દેશી કાળા પાનના આંબાની કલમોના સ...

અમદાવાદ, 6 નવેમ્બર 2020 ગુજરાતના પૂરા ગીરમાં ફરીને જાત માહિતી મેળવનારા મનસુખભાઈ સુવાગીયાએ એવી માહિતી મેળવી છે કે માત્ર ગીર વિસ્તારમાં 8 હજાર પ્રકારના આંબા આજે હયાત છે. તેમાં અનેક એવી જાતો છે કે જે કેસર કેરી કરતાં વધું મીઠાશ, વધું સ્વાદ, સુગંધ અને રંગ ધરાવે છે. તેની દાબામાં નાંખવાની ટકાઉ ક્ષમતા વધારે છે. તેમાંથી 200 જાતનાં આંબાની કલમ બનાવીને રાખવ...

કોરોનથી કંટાળ્યા હો તો આબુ ફરતા આવો, અમારી સલાહ ‘ના’ છે

કોરોના લોકડાઉનને કારણે 3 મહિનાથી બંધ માઉન્ટ આબુના પર્યટન સ્થળ અને હોટળ આજથી ખોલી દેવામાં આવ્યા છે. પર્યટકોને આવા-જવાની છૂટ છે પરંતુ સરકારે જાહેર કરેલી ગાઈડલાઈન્સ, માસ્કનો ઉપયોગ અને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનું કડકાઈપૂર્વક પાલન કરવાનું રહેશે. કોરોના મહામારીને કારણે માઉન્ટ આબુ ફરવા આવતા પ્રવાસીઓ સરકારના નિયમોનું પાલન કરવું પડશે. હોટલને ખોલવા...