Friday, November 22, 2024

Tag: ABVP

ભાજપના નવા પ્રદેશ પ્રમુખ આવતાની સાથે રૂપાણીના 3 પ્રધાનોને હાંકી કઢાશે

30 જૂને ભાજપના નવા પ્રમુખ અને વિજય રૂપાણીના પ્રધાનોને પડતાં મૂકાશે ગાંધીનગર, 26 જૂન 2020 મંત્રી મંડળમાં મોટા ફેરફારોની ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતેન્દ્ર વાઘાણીની મુદત પૂરી થઈ ગઈ છે. નવા પ્રમુખ અને નવુ સંગઠન બનશે. તેની સાથે રાજ્યના મંત્રી મંડળના 3 પ્રધાનોને હાંકી કાઢીને કહ્યાગરા 5 પ્રધાનોને વેવાની તૈયારી ચાલે છે. 30 જૂને નવા પ્રમુખની અને ...

રાજયની યુનિવર્સિટીઓ એબીવીપી અને આરએસએસના કાર્યકર્તાઓની નોકરી આપવાનુ કે...

તા.10મી નવેમ્બર, અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી સહિત રાજયની જુદી જુદી યુનિવર્સિટીઓમાં છેલ્લા છ માસમાં પ્રોફેસર, આસી.પ્રોફેસર, એસો.પ્રોફેસર સહિતની જુદી જુદી જગ્યાઓ માટેની ભરતીઓ શરૂ કરવામાં આવી છે.  ગુજરાત યુનિવર્સિટી અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં આ ભરતી થઇ ચુકી છે. આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વગેરેમાં ભરતી થવાની છે. આ તમામ યુનિવર્સિટ...

ગુજરાત વિદ્યાપીઠમાં પહેલી વખત વિદ્યાર્થીઓની ચૂંટણી કરાવવા માંગ

અમદાવાદ, તા.૦૩ ગુજરાત વિદ્યાપીઠમાં ચાલતી અનિયમિતતાઓ અને ગેરરીતિ અંગે વિદ્યાર્થીઓ કયારેય કોઇ ફરિયાદ કે અવાજ ઉઠાવતાં નથી. જો કોઇ ફરિયાદ કરવા પ્રયાસ કરે તો પણ તેને ચૂપ કરી દેવામાં આવે છે. પરંતુ હાલમાં એકસાથે ૧૦૦થી વધારે વિદ્યાર્થીઓએ કુલસચિવ અને કુલનાયકને આવેદનપત્ર આપીને વિદ્યાપીઠમા ચાલતી અનિયમિતતા અને ગેરરીતિ અંગે ફરિયાદો કરી હતી. આગામી સમયમાં આ ફર...

રાજનીતિના ચાણ્કય ગણાતા શાહની ધર્મશ્રધ્ધા: માણસામાં બહુચર માતાની આરતી ઉ...

ઓક્ટોબર 1964માં જન્મેલા અમિત શાહ હાલની રાજનીતિના ચાણક્ય ગણાય છે. તેમનો જન્મ મુંબઈના એક ધનાઢ્ય વેપારીના પરિવારમાં થયો હતો. રાજકારણમાં આવતા પહેલા તેઓ ગુજરાતના તેમના પૈતૃક ગામ માણસામાં પ્લાસ્ટિકના પાઈપનો પારિવારિક વેપાર સંભાળતા હતા. અને નાનપણથી જ ધર્મ પ્રત્યેની તેમની આસ્થા હોવાના કારણે વર્ષોથી તેઓ તેમના પૈતૃક ગામ માણસાના બહુચર માતાની આરતીમાં નવરાત્રિ ...

જીટીયુ અને સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિઓએ એબીવીપીનો પ્રચાર કર્યો

અમદાવાદ, તા. 15 રાજયમાં જુદી જુદી યુનિવર્સિટીના કુલપતિ પોતે જાહેરમાં કોઇપણ એક પક્ષ કે વિદ્યાર્થીસંગઠનનો પ્રચાર કે પ્રસાર કરી શકતા નથી. આમછતાં જીટીયુ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ તાજેતરમાં એબીવીપીના પોસ્ટરો હાથમાં રાખીને તેમના પ્રચાર કરતો ફોટો પડાવ્યો હતો. આ ફોટો સોશ્યલ મિડીયા પર વાયરલ થતાં હાલમાં સમગ્ર શિક્ષણ જગતમાં ભારે હોબાળો મચી ગયો છે...

પ્રિન્સિપાલ સામે એનએસયુઆઇના ઉગ્ર દેખાવો કર્યા

અમદાવાદ,તા.14 ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી કોલેજોમાં છેલ્લા કેટલાય દિવસોથી વિદ્યાર્થી સંગઠનો વચ્ચે વિવાદો ચાલી રહ્યા છે. તાજેતરમાં એનએસયુઆઇ દ્વારા અનેક કોલેજોમાં કેમ્પ યોજીને વિદ્યાર્થીઓને એનએસયુઆઇમાં જોડાવવા માટેના પ્રયાસ કર્યા હતા. એનએસયુઆઇએ આ માટે લોક સાહિત્યના કાર્યક્રમોનુ પણ કેમ્પસમાં આયોજન કર્યુ હતુ.મોટાભાગની કોલેજોમાં એનએસયુઆઇના કાર્ય...