Tag: Accident
શિહોરી-દીયોદર હાઈવે પર બે બાઈક ટકરાતાં એકનું મોત
શિહોરી, તા.૧૫
શિહોરી-દિયોદર હાઇવે ચીમનગઢના પાટીયા નજીક શુક્રવારે રાત્રે બે બાઇકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એકનું મોત નિપજ્યું જ્યારે 3 ઘાયલ થતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા હતા. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. શિહોરી દિયોદર હાઇવે પર ચીમનગઢના પાટિયા નજીક સામસામે બે બાઈક ટકરાતાં બાઇ...
થરાદ મુખ્ય નહેર પર કાર-ટ્રેક્ટરનો અકસ્માત
થરાદ, તા.૧૫
થરાદની મુખ્ય નર્મદા નહેર પર કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર પરીવાર પાલનપુરથી ઢીમા દર્શનાર્થે જતો હતો. ઘટનાને પગલે કારને નુક્શાન થયું હતું. જ્યારે કારમાં સવાર ત્રણ પુરૂષ એક બાળકનો આબાદ બચાવ થયો હતો.
બાયડમાં ટેન્કરે બાઈક ચાલકને કચડ્યો
બાયડ-કપડવંજ રોડ પર આવેલ સાંઈવીલા રેસીડેન્સી નજીક ભારત સરકાર લખેલા ગેસ- ટેન્કરે બાઈકને અડફેટે લેતા બાઈક ચાલકનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું બાયડના સુંદરપુરા ગામના જગદીશભાઈ રતિભાઈ પંચાલ (ઉં.વર્ષ -૫૩)બાઈક લઈ સાંઈવીલા રેસીડેન્સી નજીકથી પસાર થતા હતા પાછળ થી આવતી ગેસ-ટેન્કર (ગાડી.નં- GJ 06 AV 6966 ) ના ચાલકે પુરઝડપે ગફલતભરી રીતે હંકારી પાછ...
381 ડમી એટીએમં કાર્ડ, બે ઈનકોડર મશીન પકડાયા, બેંકમાં વ્યાપક છેતરપીંડી
અમદાવાદ : વિદેશી બેંકોના ખાતેદારોનો ચોરાયેલો ડેટા ડમી એટીએમ કાર્ડમાં અપલોડ કરી જુદાજુદા એટીએમ સેન્ટર ખાતેથી રોકડ રૂપિયા ઉપાડી લેતી ટોળકીનો અમદાવાદની યુનિવર્સિટી પોલીસે પર્દાફાશ કર્યો છે. પાંજરાપોળ ખાતેની હોટલમાં રોકાયેલા બેંગ્લુરૂના બે શખ્સોને ઝડપી લઈ પોલીસે 381 ડમી એટીએમં કાર્ડ, બે ઈનકોડર મશીન, 1.02 લાખ રોકડ, ત્રણ મોંબાઈલ ફોન અને એક લેપટોપ કબ્...
અમદાવાદના બોપલમાં અકસ્માતમાં મહિલાનું મોત
અમદાવાદ,તા:૫
બોપલના સ્વાગત બંગલો પાસેના રસ્તા પર સવારે 8 વાગ્યાની આસપાસ લાલ રંગની વૈભવી કારની અડફેટે એક રાહદારી મહિલાનું મોત નીપજ્યું. સ્થાનિકોના કહેવા મુજબ લાલ રંગની ક્રેટા કાર ચલાવતી મહિલા 100ની આસપાસની સ્પીડે જઈ રહી હતી અને કારને કાબૂ ન કરી શકતાં મહિલાને અડફેટે લઈ દીવાલ સાથે કાર ટકરાઈ હતી.
અકસ્માત બાદ તુરંત જ મહિલા ઘટનાસ્થળેથી ફરાર થઈ ગઈ હ...
ટ્રક-કારના અકસ્માતમાં હાસ્યાસ્પદ ઘટના : કાર ચાલકે ટ્રકના ટાયર કાઢી લીધ...
ધનસુરા, તા.૧૮
અરવલ્લી જીલ્લામાં ભારે વાહનચાલકો પુરઝડપે અને બેફામ વાહનો હંકારતા હોવાથી અક્સ્માતનનો સીલસીલો સતત ચાલી રહ્યો છે. ધનસુરાના ખેડા ગામ નજીક ટ્રક-કાર વચ્ચે સામાન્ય અકસ્માત થતા કાર ચાલકે ટ્રક ચાલક પાસે દાદાગીરી કરી વળતર માંગતા ટ્રક ચાલકે અસહમતી દર્શાવતા કાર ચાલકે ટ્રકના બે ટાયર કાઢી લઈ રિક્ષામાં મૂકી દેતા રમુજી ઘટના સર્જાઈ હતી. ટ્રક ચાલક ક...
અંબાજી પાસે કારનો અકસ્માત, તળાવમાં ખાબકી
અંબાજી પંથક માં આજે સાંજ ના સુમારે વરસાદ નું ભારે ઝાપટું પડતા દાંતા તરફ થી અંબાજી આવી રહેલી એક એશન્ટ કાર ને અકસ્માત સર્જાયો હતો. જોકે આ એશન્ટ કાર માં 7 મુસાફરો સવાર હતા ને આ કાર નંબર જી.જે.02 બીડી 5003 જે અંબાજી થી માત્ર એક કિલો મીટર દુર જ વરસાદ નો ભારે ઝાપટું પડ્યું હોવાથી કાર ચાલકે સ્ટેરિંગ પર નું કાબુ ગુમાવતા કાર રોડ સાઈડે આવેલા એક ઊંડા તળાવ માં...
કાંકરિયા રાઈડ દૂર્ઘટનાની તપાસ દિશાહીન
કાંકરિયા લેક ખાતે આવેલી સુપરસ્ટાર એમ્યૂઝમેન્ટ પ્રાઈવેટ લિમિટેડની રાઈડમાં જુલાઈ 14ને રવિવારે પેંડુલમ રાઈડ તૂટી જવાની ગોઝારી ઘટનામાં લોકોએ જીવ ગુમાવ્યા તેને આ સપ્તાહમાં એક મહિનો થશે. આ ઘટના બની ત્યારથી લઈને આજ સુધી કાંકરિયા ફરતે આવેલી તમામ રાઈડને બંધ કરી દેવામાં આવી છે. સત્તાધીશો કહે છે કે, જ્યાં સુધી રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગ દ્વારા તમામ રાઈડનું ઈન્સ્...
મણીનગરની આર.એચ.રેલવે કોલોનીમાં રસોડાની છત પડતાં એક મહિલા ઇજાગ્રસ્ત
અમદાવાદ રેલવે મંડળના મણીનગરમાં આવેલી સ્ટાફ કવાર્ટસના એક રૂમની છત આજે સવારે ધડાકા સાથે તુટી પડતાં આ રૂમમાં રહેતા રેલવે કર્મચારીના પત્નીને ખભા અને પગના ભાગે ઇજાઓ પહોંચી હતી. રેલવે કોલોનીમાં આવેલા મકાનોની બદતર હાલત અંગે કર્મચારીઓ દ્વારા વારંવાર રજૂઆતો અને ફરિયાદો કરવા છતાં કોઇ ઉકેલ ન આવતાં આજે ફરીવાર આ પ્રકારની દુર્ઘટના થઇ હતી. ભૂતકાળમાં પણ આ રેલવે ક...
મણીનગરની શાળામાં વિદ્યાર્થી સીડી પરથી પડતા ઈજાગ્રસ્ત
શહેરના મણીનગર વિસ્તારમાં આવેલી સરસ્વતી સ્કૂલના પંકજગીરી ગોસ્વામી નામનો વિદ્યાર્થી શુક્રવારે સવારના સમયે સીડી ઉપરથી ઉતરવાના સમયે ધક્કા-મુક્કી થતા સીડી પરથી નીચે પટકાયો હતો.આ દરમિયાન તેને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે એલ.જી.હોÂસ્પટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
થરાદના સાંચોર રોડ પર અકસ્માતમાં એકનું મોત
થરાદ સાંચોર રોડ પર અકસ્માતમાં લોઢનોરના યુવક પટેલ વિક્રમ હેમજી ઉ.વ. ૨૦ નું મોત થયું હતું. જયારે એકને ઇજા થતાં નગરની જેજે પટેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા થરાદ ૧૦૮એ દોડી જઇ સારવાર અર્થે ખસેડાયો હતો. બનાવથી ચકચાર મચવા પામી હતી. ક્રેન સાથે મોટરસાયકલ ટકરાવાથી ઘટના સર્જાઇ હતી.
શામળાજી રતનપુર ચેકપોસ્ટના પોલીસ કર્મચારીને વાહન ટક્કરે મોત
ઉદેપુર ને.હા.નં-૮ પર ૬ કલાકના સમય ગાળામાં વાહનચાલકોની બેદરકારીની પગલે અકસ્માતમાં બે નિર્દોષ લોકોએ જીવ ગુમાવવો પડ્યો હતો શામળાજી પોલીસ સ્ટેશનના અને રતનપુર ચોકી પર ફરજબજાવતા એ.એસ.આઈ સુરેશ ભાઈ કાંતિભાઈ બારોટ ને પીક અપ ડાલાના ચાલકે અડફેટે લેતા પોલીસ કર્મચારીનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નિપજતા ચકચાર મચી હતી શામળાજી પીએસઆઈ સંજય શર્મા તાબડતોડ ઘટનાસ્થળ...
જેટલી વસતી એટલા દર્દી, બિમારું ગુજરાત કે ભ્રષ્ટ ગુજરાત
રાજય સરકારના આરોગ્યલક્ષી અભિયાનની વિગતો તેમજ નિદાન, સારવારની આંકડાકીય માહિતી
એપ્રિલ - ૨૦૧૮ થી માર્ચ ૨૦૧૯
અ.ન
વિગત
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર
સામુહિક આરોગ્ય કેન્દ્ર
સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ
ડીસ્ટ્રીકટ હોસ્પિટલ
મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ
GMERS અને ગર્વમેન્ટ મેડી.કોલેજ
સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલો
કુલ
દૈનિક સરેરાશ
કુલ વાર્ષિક...
ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં 42 હજાર પથારીની સગવડ
રાજયમાં આવેલી તમામ હોસ્પિટલોની પથારીની વિગત
તા ૩૧-૦૩-૨૦૧૯ ની સ્થિતિએ
અ.ન.
કેન્દ્રોની વિગત
મંજુર કેન્દ્રો
કેન્દ્ર દીઠ પથારીની સંખ્યા
મંજુર પથારીની સંખ્યા
૧
પ્રા.આ.કેન્દ્ર
૧૪૭૬
૬
૮૮૫૬
કુલ
૧૪૭૬
-
૮૮૫૬
૨
સા.આ.કેન્દ્ર
૩૨૬
૩૦
૯૭૮૦
૧
૪૫
૪૫
૩૨
૫૦
૧૬૦૦
૩
૭૦
૨૧૦
કુલ
૩૬૨
-
૧૧૬૩૫
૩
...
સવજીભાઈ કઈ રીતે બચી ગયા ?
ન્યુ-રાણીપ વિસ્તારના ચેનપુર ગામમાં રહેતા ૩૮ વર્ષીય રાજીવભાઇ શ્રીવાસ્તવ ગેરેજમાં કામ કરીને ઘરનું ગુજરાન ચલાવે છે. બે વર્ષ પહેલા રાજીવભાઇની બંને કીડની ફેલ થતા હસી-ખુશીથી રહેતા પરિવાર પર આભ તુટી પડ્યું. ડોકટરે નિયમીત ડાયાલિસીસ કરાવવાનું કહેતા તેઓની હિંમત તુટી ગઇ. શરુઆતમાં ખાનગી હોસ્પિટલમાં ડાયાલિસિસ કરાવતા સારવાર અને દવાનો ખર્ચ ખુબ વધી જતો હતો. રાજીવભ...