Tag: Accused
કથાકાર દેવકીનંદને છેડતી કરી હોવાનો આરોપ, ધરપકડ
યુપી: વૃંદાવનના પ્રખ્યાત વાર્તાકાર દેવકીનંદન ઠાકુરે છેડતીનો કેસ દાખલ કર્યો, તેના પર હુમલોનો પણ આરોપ છે.
વૃંદાવનના પ્રખ્યાત કથાકાર, ધાર્મિક નેતા દેવકીનંદન ઠાકુર પર એક મહિલાની છેડતીનો આરોપ છે. વૃંદાવન હિન્દુઓનું એક મુખ્ય ધાર્મિક સ્થળ છે અને ભગવાન શ્રીકૃષ્ણ વિશે લોકોમાં ઘણી ધાર્મિક માન્યતાઓ છે. દેવકીનંદન ઠાકુર અવારનવાર અહીં વર્ણન કરે છે અને દેશ-વિદ...
ચર્ચાસ્પદ ભાનુશાળી હત્યાકાંડના ફરાર આરોપીઓ ઝડપાયા
ગાંધીનગર,તા.05
ભાજપના પુર્વ ધારાસભ્ય અને ઉપપ્રમુખ જયંતિ ભાનુશાળી કેસના લાંબા સમયથી ફરાર આરોપી મનિષા અને તેના સાથી સુજીત ભાઉને ઉત્તર પ્રદેશથી ઝડપી લેવામાં ગુજરાતની સીઆઈડી ક્રાઈમની રેલવે પોલીસને સફળતા મળી છે. ચાલુ વર્ષે જયંતિ ભાનુશાળી કચ્છથી અમદાવાદમાં ટ્રેનમાં આવી રહ્યા હતા ત્યારે તેમને રેલવે કોચમાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. રેલવે પોલી...
18 વર્ષની પુત્રી પર બળાત્કાર ગુજારનાર સાવકા પિતાના જામીન કોર્ટે નામંજુ...
અમદાવાદ: 26
જુહાપુરા વિસ્તારમાં 18 વર્ષની પુત્રી પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં સાવકા પિતાના જામીન અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવી દીધા છે. આરોપીએ તેની પત્ની જ્યારે અજમેર શરીફ દરગાહ પર દર્શન કરવા ગઈ ત્યારે દુષ્કર્મ આચર્યું હતું. જેમાં વેજલપુર પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી જેલમાં મોકલ્યો હતો.
બનાવની વિગત એવી છે કે ફતેહવાડી વિસ્તારમાં શોએબે (નામ બદલ...
પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી ગર્ભવતી બનાવવાના કેસમાં આરોપીના જામીન ફગાવ...
અમદાવાદ, તા. 19
શહેરના ઓઢવ વિસ્તારમાં એક પરણીતાને પ્રેમજાળમાં ફસાવી તેણીને ગભર્વતી બનાવી માતા બનાવી દેવામાં કેસમાં સંડોવાયેલા આરોપી ધર્મેન્દ્રસિંહ શ્રીરામ ગર્ગની જામીન અરજી આજરોજ એડિશનલ સેશન્સ જજ વી .જે . કલોતરાએ આકરા વલણ સાથે ફગાવી દિધી હતી. સેશન્સ કોર્ટે આરોપી ધર્મેન્દ્ર સિંહ ઉર્ફે રેહાન રામનરેશ ગર્ગની જમીન અરજી ફગાવી દેતાં ચુકાદામાં નોંધ્યું...