Tag: ACPC
રાજયના ૧૬ ટેકનિકનલ કોર્સની ૯૩૭૮૮ બેઠકો ખાલી રહી
ગાંધીનગર, તા.૧૪
ટેકનિકલ કોર્સમાં પ્રવેશ માટેની કાર્યવાહી કરતી પ્રોફેશનલ એડમીશન કમિટી(એસીપીસી) દ્વારા ચાલુ વર્ષે જે કોર્સ અને જેટલી બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. તે પૈકી કેટલી બેઠકો ભરાઇ અને કેટલી બેઠકો ખાલી પડી તેની વિગતવાર માહિતી જાહેર કરી દેવામાં આવી છે. ચાલુ વર્ષે પ્રવેશ સમિતિએ અંદાજે ૧ લાખ ૫૮ હજાર જેટલી બેઠકો માટે કાર્યવાહ...
ડિપ્લોમાં ઇજનેરીના વિદ્યાર્થીઓએ તા.૩૧મીથી ૩ સુધીમાં સંમતિ આપવાની રહેશે...
ધો.૧૦ પછીના ડિપ્લોમાં ઇજનેરીમાં પ્રવેશ માટે અત્યાર સુધીમા પ્રવેશના બે રાઉન્ડ પૂર્ણ કરી દેવામાં આવ્યા છે. બે રાઉન્ડ પછી ૩૯ હજાર જેટલી બેઠકો ખાલી પડી છે. આ બેઠકો માટે હવે આગામી દિવસોમા ઓફલાઇન રાઉન્ડ કરવાનુ નક્કી કરાયુ છે. આ માટે વિદ્યાર્થીઓને તા.૩૧મીથી તા.૩ ઓગસ્ટ સુધી સંમતિ આપવાની સૂચના પ્રવેશ સમિતિ દ્વારા આપવામા આવી છે.
ડિપ્લોમા ઇજનેરીમાં કુલ ૬૭૫...