Tag: Action plan
રાજકોટમાં ડેન્ગ્યૂનો કેર યથાવત્, રાજકોટ DDO પણ તાવમાં સપડાયા
રાજકોટ,12
લંબાતા ચોમાસા અને કોર્પોરેશનની ઘોર બેદરકારીના કારણે શહેરમાં ડેન્ગ્યૂના કેસમાં પ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં ડેન્ગ્યૂના નવા આઠ કેસ નોંધાયા છે, જ્યારે જામનગરમાં પણ ડેન્ગ્યૂના કારણે મૃત્યુઆંક 10 થઈ ગયો છે.
રાજકોટ શહેરમાં રોગચાળાના કેરથી રાજકોટ ડીડીઓ પણ બચી નથી શક્યા. રાજકોટના જિલ્લા વિકાસ અધિકારી અનિલકુમાર...