Tag: Administration
નવેમ્બરથી શહેરમાં આઠમો નેશનલ બુક ફેર યોજાશે
અમદાવાદ,તા.૧૨
અમપા દ્વારા ૧૪ નેમ્બરથી આઠમા નેશનલ બુક ફેરનો આરંભ થવા જઈ રહ્યો છે.છેલ્લા કેટલાક વર્ષોથી ઉનાળામાં યોજાતો આ ફેર ગતવર્ષથી શિયાળામાં વૈશ્વિક હેરીટેજ વીક સાથે ઉજવવાની શરૂઆત કરાઈ છે.વલ્લભસદન ખાતે દસ દિવસ સુધી ચાલનારા આ બુકફેરમાં ઓનલાઈનના યુગમાં એક પ્રકાશકે ઓફલાઈન અરજી આપતા અમપા વર્તુળોમાં સોંપો પડી ગયો હતો.
આ અંગે મળતી માહીતી મુજબ,ગત વર...
નવા આસિસ્ટન્ટ મ્યુનિ. કમિશનર્સને સોમવારથી ઝોનમાં કામગીરી સોંપાશે
અમદાવાદ, તા.૬
અમપામાં નવા નિમાયેલા ૨૫ જેટલા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર્સને આગામી સોમવારથી ઝોનકક્ષાએ કામગીરીની ફાળવણી કરી પૂર્ણ રીતે એક વર્ષના પ્રોબેશન પર કામ કરતા કરી દેવાશે. આ નવી નિમણૂક થવાથી અમદાવાદ શહેરના વિકાસની ગતિ વધુ ઝડપી બનશે એવો વિશ્વાસ મ્યુનિસિપલ કમિશનરે વ્યક્ત કર્યો છે.
મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ કહ્યું કે, અમપા વહીવટીતંત્રમાં...