Tag: Admission
હોમિયોપેથી અને આયુર્વેદમાં પ્રવેશની પ્રક્રિયા અટવાઈ ગઈ
અમદાવાદ, તા. 16
હોમિયોપેથી અને આયુર્વેદમાં સાત કોલેજોની મંજૂરી ન આવતાં સમગ્ર પ્રવેશ પ્રક્રિયા વિલંબમાં પડી રહી છે. આ કોલેજોની મંજૂરી ન આવવાના કારણે પેરા મેડિકલ ફિઝિયોથેરાપી અને નર્સિગ પ્રક્રિયા પણ અટકી ગઈ છે. હવે પ્રવેશ સમિતિ દ્વારા આગામી તા.૨૦મી પહેલા આયુર્વેદ-હોમિયોપેથીની બાકી સાત કોલેજોની મંજૂરી ન આવે તો પણ કાર્યવાહી પૂર્ણ કરી દેવાનું નક્કી ક...
ડિપ્લોમાં એન્જિનિયરીંગની સ્વનિર્ભર કોલેજોમાં 20 હજાર બેઠકો ખાલી રહેવાન...
અમદાવાદ,તા.5
ડિપ્લોમા એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. સ્વનિર્ભર કોલેજોમાં ખાલી પડેલી અંદાજે ૩૦ હજાર જેટલી બેઠકો ભરવાની સત્તા કોલેજને સોંપી દેવામાં આવ્યા બાદ કોલેજોએ જે તે વિદ્યાર્થીઓને પ્રવેશ આપીને હાલમાં ફાઇલો પ્રવેશ સમિતિને સુપ્રત કરવાનુ શરૂ કરી દીધુ છે. ફાઇલ સુપ્રત કરવાનો આજે છેલ્લો દિવસ છે. આમ છતાં આજે કુલ ૭...
ફી કમિટીએ રાજયની નવી મંજુર થયેલી 23 ટેકનિકલ કોલેજોની ફી જાહેર કરી
રાજયની ટેકનિકલ કોલેજોની ફી નક્કી કરવા માટે સુપ્રીમ કોર્ટના આદેશથી રચવામાં આવેલી ફી રેગ્યુલેટરની કમિટી દ્વારા ચાલુવર્ષે ગતવર્ષ 2018-19 મંજુર થયેલી આર્કીટેક, ફાર્મસી, ઇજનેરી, એમ.ઇ., એમ.ફાર્મ, એમબીએ- એમસીએ સહિતની કુલ 20 સંસ્થાઓની નવી ફી જાહેર કરવામાં આવી છે. આ સંસ્થાઓ આગામી વર્ષ 2019-20ના વર્ષ દરમિયાન આ ફી વિદ્યાર્થીઓ પાસેથી લઇ શકશે. આ ફીમાં તમામ પ્રક...
આર્થિક અનામત માટે બીએડ કોલેજોમાં 126 વિદ્યાર્થીઓએ અરજી કરવા છતાં માત્ર...
ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી ૪૬ જેટલી બી.એડ કોલેજોની ૩૭૦૦ બેઠકો પર બે રાઉન્ડમાં પ્રવેશની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી હતી. નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર્સ એજ્યુકેશન દ્વારા પ્રવેશ કાર્યવાહીના પ્રારંભમા આર્થિક અનામત કેટેગરી લાગુ કરવા માટે મંજુરી આપવામાં આવી ન હોવાના કારણે પ્રવેશ સમિતિ દ્વારા આ બેઠકો ભરવામાં આવી નહોતી.
વિદ્યાર્થીઓએ આ બેઠકો ભરવા મા...
કેસીજીના કો-ઓર્ડનેટર એ.યુ.પટેલના અધ્યક્ષસ્થાને બનેલી કમિટીની એક બેઠક મ...
ડિગ્રી ઇજનેરીમાં હાલમાં ૩૯ હજાર બેઠકો ખાલી પડી છે આજ રીતે ડિપ્લોમા ઇજનેરીમાં ૩૦ હજારથી વધારે બેઠકો ખાલી પડે તેમ છે. ખાલી બેઠકોનો આંકડો દરવર્ષે સતત વધતો જાય છે. આ સ્થિતિ ચાલુ રહે તો આગામી દિવસમાં અનેક કોલેજો બંધ કરવી પડે તેમ છે. ભૂતકાળમાં અનેક સંચાલકોએ વિદ્યાર્થીઓ ન મળવાના કારણે કોલેજો બંધ કરી દીધી છે. સરકારે ચાલુ વર્ષે ખાલી પડતી બેઠકોની સમસ્યાને ગં...
ડિપ્લોમા એન્જિનિયરિંગનો તા.10મીથી શરૂ થનારો ઓફલાઇન રાઉન્ડ સ્થગિત કરી દ...
ડિપ્લોમા એન્જિનિયરિંગ પ્રવેશ પ્રક્રિયામાં બે રાઉન્ડ પૂર્ણ થયા બાદ 39 હજાર જેટલી બેઠકો ખાલી પડી હતી. આ બેઠકો માટે પ્રવેશ સમિતિ દ્વારા ઓફલાઇન રાઉન્ડ કરવાની જાહેરાત કરી હતી. જે વિદ્યાર્થીઓ ખાલી પડેલી બેઠકોમાં ઓફલાઇન રાઉન્ડમાં પ્રવેશ લેવા ઇચ્છતાં હોય તેમને સંમતિ આપવાની સૂચના આપવામાં આવી હતી. જેમાં હાલમાં 1700 જેટલા વિદ્યાર્થીઓએ ઓફલાઇન પ્રવેશ પ્રક્રિયામ...
પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે આજથી રજિસ્ટ્રેશન શરૂ કરાશે
ડિગ્રી એન્જિનિયરિંગમા ખાલી પડેલી ૪૨ હજારથી વધારે બેઠકો માટે છેલ્લા કેટલાય દિવસથી ઓફલાઈન રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો હતો. ઓફલાઈન રાઉન્ડ પૂર્ણ થયા બાદ ૪૧,૭૦૦ જેટલી બેઠકો ખાલી પડી છે. જેમાં ૨૭૦૦ જેટલી સરકારી કોલેજોની બેઠકોનો પણ સમાવેશ થાય છે. આટલી મોટી સંખ્યામાં બેઠકો ખાલી પડતાં હવે સરકારી કોલેજોની બેઠકો માટે નવેસરથી રાઉન્ડ કરવાનું નક્કી કરાયું છે. આવતીક...
યુનિવર્સિટીએ બી.એડ કોલેજોમાં EWS કેટેગરીની ૧૦ ટકા બેઠકો માટે જાહેરાત આ...
ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી લૉ કોલેજોમાં પ્રવેશ માટે બે ઓનલાઇન અને એક ઓફલાઇન રાઉન્ડ પૂર્ણ કરી દેવામાં આવ્યો છે. આ કાર્યવાહી પૂર્ણ થયા બાદ હવે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા દરેક કોલેજોમા EWS કેટેગરીમાં વધારાની ૧૦ ટકા બેઠકો માટે મંજુરી આપવામાં આવી છે. મહત્વની વાત એ કે, યુનિવર્સિટીએ બી.એડ કોલેજો માટે ૧૦ ટકા EWS કેટેગરી માટે નવેસરથી પ્રવેશ પ્રક્...
મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ તા.૨૬મી સુધી બીજા રાઉન્ડની ચો...
વિદ્યાર્થીઓ તા.૨૬મી સુધી બીજા રાઉન્ડની ચોઇસ આપી શકશે : તા.૨૭મીએ સવારે ૧૦-૩૦ કલાકે કોલેજની ફાળવણી કરાશે
મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ માટે ચાલતી કાર્યવાહીમાં પહેલો રાઉન્ડ પૂર્ણ કર્યા બાદ ખાલી પડેલી બેઠકો અને EWS કેટેગરીમાં નવી મંજુર થયેલી ૩૬૦ બેઠકોની સાથે ઓલ ઇન્ડિયા કવોટામાં પરત આવેલી ૭૬ બેઠકો સાથે હવે બીજો રાઉન્ડ શરૂ કરી દેવામાં આવ્યો છે. પહેલા રાઉન્ડ...