Tag: Advocate General Kamal Trivedi in the High Court
અસરગ્રસ્તોને વળતર મામલે કોઈ નુકશાન નહિ થવા દઈએ
અમદાવાદ, તા. 20
મહત્વાકાંક્ષી યોજના બુલેટ ટ્રેનમાં આવેલું વિઘ્ન ગઈકાલે ગુજરાત હાઈકોર્ટે જમીન સંપાદન મામલે થયેલી અરજીઓને ફગાવી દીધી હતી. આ ચુકાદા મામલે રેલવે મંત્રાલય તરફથી પણ હાઈકોર્ટમાં એવી ખાતરી આપવામાં આવી હતી કે ખેડૂતો અને બિન ખેડૂતોને વળતર આપવામાં કોઈ પ્રકારનો અસંતોષ નહિ થવા દઈએ. આ ઉપરાંત ગઈકાલે જે ચુકાદો આવ્યો છે તેને ગુજરાતના અસરગ્રસ્તો દ...