Tag: After 10 years
10 વર્ષ પછી જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલયે ઘઉંની નવી જાત શોધી જે દેશમાં અ...
ગાંધીનગર, 20 ફેબ્રુઆરી 2020
મધ્ય પ્રદેશના જબલપુરની જવાહરલાલ નહેરુ કૃષિ વિશ્વ વિદ્યાલય દ્વારા વિકસાવવામાં આવેલી ઘઊંની નવી જાત અંગે દેશભરમાં ભારે જોરથી પ્રચાર કરવામાં આવે છે. 55 કિલો ઉત્પાદન આપતી આ નવી જાત જવાહર 1201 તેથી ગુજરાતના વેપારીઓ પણ એમપીના ઘઉં આયાત કરીને તે નામથી જ વેચેં છે. તેનાથી વધું સારું ઉત્પાદન આપતી અને સારી ગુણવત્તા ધરાવતી તથા સારી...