Tag: After four seats and 5 candidates
ચાર બેઠકો અને 5 ઉમેદવારો, ભાજપના 3 ઉમેદવાર બાદ કોંગ્રેસની મુશ્કેલીઓ વધ...
રાજ્યસભાની ચૂંટણી માટે 5 ઉમેદવારો છે. રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન 26 માર્ચે થવાનું છે. પક્ષપલટોની આશંકાને જોતાં બંને પક્ષો પોતપોતાના ઉમેદવારોની જીતનો દાવો કરી રહ્યા છે.
ભાજપના ઉમેદવારો અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરિ અમીન છે. બીજી તરફ, કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ અને ભરત સોલંકીએ ઉમેદવારી નોંધાવી છે. શુક્રવાર નોમિનેશનનો અંતિમ દિવસ હતો. બાદ...