Monday, December 23, 2024

Tag: agricultural

બે ગણું ઉત્પાદન આપતી ચોખાની નવી જાત આરતી ગુજરાતના કૃષિ વિજ્ઞાનીઓએ શોધી...

Agricultural scientists of Gujarat discovered a new variety of rice - Aarti ( દિલીપ પટેલ ) 25 જાન્યુઆરી 2022 બે ગણું ઉત્પાદન આપતી ડાંગરની નવી જાત આરતી નવસારીના કૃષિ વિજ્ઞાનીઓએ શોધી છે. ગુજરાત સરકારે થોડા દિવસ પહેલાં જ ચોખાના ઉત્પાદનના નવા અંદાજો જાહેર કર્યા છે જેમાં હેક્ટરે સરેરાશ 2400 કિલો ચોખા પાકશે. જ્યારે નવસારીની નવી જાત ગુજરાત નવસારી...
modi

3 કૃષિ કાયદા ગ્રામ્ય અર્થતંત્ર ડગમગાવી ગામડાઓને તો તોડશે, પણ પ્રજાને લ...

3 AGRICULTURAL LAW WILL REMOVE THE RURAL ECONOMY SHALLING THE VILLAGES, BUT LIKE PEOPLE (કેન્દ્ર સરકારના 3 કાયદા અને ખેડૂતોના વિરોધ અંગે આજે પણ ઘણાં લોકોને અનેક પ્રશ્નો છે. તેઓ વારંવાર કહે છે કે કાયદો શું છે અને વિરોધ શું છે. તેમના તમામ પ્રશ્નોનોના જવાબ અહીં આપવામાં આવ્યા છે. ) ગાંધીનગર, 14 ડિસેમ્બર 2020 સરકાર ત્રણ કૃષિ બીલોને કૃષિ સુધારણા...

ખેડુતોની સરેરાશ આવક પટાવાળા કરતા પણ ઓછી

જૂન પૂર્વેના ત્રણ મહિનામાં ભારતનો જીડીપી ગ્રોથ માઇનસ 23.9 ટકા નોંધાયો છે. મોદી ઉદ્યોગોમાં સાવ નિષ્ફળ રહ્યાં છે. ત્યારે આવા ખરાબ સમયમાં અર્થવ્યવસ્થાને કૃષિ ક્ષેત્રમાં ખેડૂતોએ ઉત્પાદનમાં થોડો ટેકો આપ્યો છે. એકલા ખેતી ક્ષેત્રનો વિકાસ 3.4 ટકાનો હકારાત્મક રહ્યો છે. ખેડૂતો દેશને આટલી મોટી મદદ કરીને સાચા દેશભક્ત હોવા છતાં, ખેતી અને ખેતીની ઉપેક્ષા ભાજપ સરક...

કૃષિ પાકમાં 30 ટકા ઉત્પાદન વધારતું મોંઘુ રૂ,400નું હ્યુમિક એસિડ રૂ.2મા...

કૃષિ પાકનું 30 ટકા સુધી ઉત્પાદન વધારતું હ્યુમિક એસિડ 400 રૂપિયાનું મોંઘુ કંપનીઓ આપે છે પણ ખેતરનાં રૂ.2માં બનાવની નવી રીત ખેડૂતોએ શોધી છે. સેન્દ્રીય પદાર્થના વિભાજનથી ક્લેવીક એસિડ અને હ્યુમિક એસિડ બને છે. 400-500 રૂપિયે કિલો લીક્વીડ હ્યુમિક એસીડ મળે છે. કાળા રંગમાં કંપનીઓ બનાવે છે. જે માટીમાંથી મળે છે. ભૂકો 800 રૂપિયે કિલો મળે છે. 2 રૂપિએ લિટરમાં ખે...

ખેતરોમાં ત્રાટકતી ફૂગથી કૃષિ પાકનો વિનાશ શરૂ, ઉત્પાદન પર માઠી અસર, આટલ...

ગાંધીનગર, 20 જૂલાઈ 2020 આખા ગુજરાતમાં ફૂગ દ્વારા પાકનો સર્વનાશ શરૂ થયો છે. સૂકારા અને મૂળખાઈ રોગ જમીન જન્ય રોગ છે. ફૂગથી મગફળી, કપાસ, તલ સહિતના અનેક પાક ઉપર ખતરો ઊભો થયો છે. ફૂગ નહીં અટકે તો સારા ચોમાસા પર ફૂગનો વિનાશ ફરી વળશે. ફૂગને માટે 3 અસર કારક ઉપાય કૃષિ વિભાગના આત્મા દ્વારા બતાવવામાં આવ્યા છે. ખાટી છાશ 7થી10 દિવસ જૂની ખાટી છાશમાં 1 લ...

કૃષિમાં સંકર જાતો આવતાં પોષ્ઠિક બિયારણો લુપ્ત થઈ ગયા

ગાંધીનગર, 16 ફેબ્રુઆરી 2020 ગુજરાતના ભાલ પ્રાંતમાં ઘઉંની એક પ્રજાતિ છે-ભાલિયા ઘઉં. એમાં વધુ પ્રોટિન અને કેરોટિન જોવા મળે છે તેથી દલિયા અને પાસ્તા બનાવવા માટે ખૂબજ જાણીતા છે. ઘઉંની વેરાઈટી જિયોગ્રાફિકલ આઈડેન્ટિફિકેશનના રુપમાં રજિસ્ટર કરવામાં આવી છે. ગુજરાતમાં બન્ની ઘાસમાં હાઈ ન્યૂટ્રિશન હોય છે. જેના લીધે ત્યાંની ભેંસ વધુ દૂધ આપે છે. હવે આ ઘાસની ...

16 ટકા વધુ ઉત્પાદન આપતી લસણની નવી જાત આનંદ કેસરી ગુજરાતમાં વિકસાવાઈ

ગુજરાત લસણ 7 - લસણ જીજી 7 - આનંદ કેસરીનામની દાહોદના એચએમઆરએસ કેન્દ્ર દ્વારા વિકસાવવામાં આવી છે. એક હેક્ટર દીઠ સરેરાશ ઉપજ 79 ક્વીન્ટલ  ઉત્પાદન આપે છે. ખેડૂતો માટે વાવવા માટે ભલામણ કરી દેવામાં આવી છે. આખા ગુજરાતમાં તે ઉગાડી શકાય એવી જાત છે. 6500 કિલો 10 વર્ષ પહેલાં એક હેક્ટરે પાકતું હતું, અતાયરે 6793 કિલો એક હેક્ટરે પાકે છે. હવે નવી જાતનું 7900 કિ...

ગુજરાતની જેમ મહારાષ્ટ્રમાં ભાજપનું રૂ.30 હજાર કરોડનું કૃષિ વીજ વેચાણ ક...

ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં ગુજરાતની જેમ ભાજપની ફડનવીસ કરકારે છેલ્લા પાંચ વર્ષમાં વીજ વિતરણમાં રૂ.30,000 કરોડનુ કૌભાંડ કર્યું છે. મહારાષ્ટ્ર ઈલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશનની તપાસ  સમિતિમાં બહાર આવ્યું છે કે,  વીજળી સપ્લાય કરનાર કંપની માહવિતરણે ખેડૂતોને અપાતી વીજળીના ખોટા આંકડા રજૂ કરીને સરકાર તેમજ ગ્રાહકો પાસેથી 30,000 કરોડ રૂપિયા વધારે વસ...