Wednesday, March 12, 2025

Tag: Ahmadabad

સૌરાષ્ટ્રની રાજ્ય પરિવહનની બસોને ગીતા મંદિર જવા પર પ્રતિબંધ

અમદાવાદ, 1 જૂલાઈ 2020 અનલોક – 2ની છૂટછાટ બાદ એસ ટી બસનું સંચાલન ગીતામંદિર મધ્યસ્થ બસ સ્ટેન્ડ ખાતેથી સંચાલીત કરવાનું રહેશે. પણ સૌરાષ્ટ્રની તમામ બસો ગીતા મંદિર નહીં જાય. આ નિયમનો અમલ 2 જૂલાઈ 2020થી કરવાનો આદેશ એસટી નિગમે કર્યો છે. ગીતા મંદિર બસ સ્ટેન્ડ ખાતે બસ તેમજ પ્રવાસીનું વધુ ભારણ ન થાય તથા સોશીયલ ડીસ્ટન્સ જળવાઈ રહે તેથી અમદાવાદ શહેરમાં આવ...

માસ્કનો રૂ.5 હજારના દંડ ને 3 વર્ષની જેલ સાંભળીને લોકોએ સવારથી નિકળવાનુ...

આજ 13 એપ્રીલ, 2020થી બહાર નિકળનાર તમામ લોકોએ માસ્ક પહેરવા ફરજીયાત છે. જો માસ્ક પહેર્યુ નહીં હોય તો રૂ. 5000 દંડ થશે અને જો કોઈ વ્યક્તિ આ પ્રકારના દંડ ભરવામાં આનાકાની કરશે તો કાયદાકીય રીતે અમદાવાદ મહાનગર પાલિકા કેસ દાખલ કરશે અને આ કેસમાં 3 વર્ષ સુધીની સાદી કેદ થઈ શકે છે. બહું ઓછા લોકોને દંડ થયો છે. માસ્ક વગર નિકળનારા લોકોને કારણે ચેપ પ્રસરવાની...