Tuesday, November 18, 2025

Tag: Ahmedabad Civil

મહિલાએ બે બાળકો સાથે અગ્નિસ્નાન કર્યું, ત્રણેને લોકોએ બચાવી લીધા

પાટણ, તા.૧૬ સમી તાલુકાના રાફુ(કૈલાશપુરા) ગામે મહિલાએ ચાર માસની દીકરી અને બે વર્ષના પુત્ર સાથે અગ્નિસ્નાન કરતાં ચકચાર મચી ગઇ હતી. આ સમયે આગને જોઇ નાસી ગયેલી ચાર વર્ષની દીકરીએ જાણ કરતાં આસપાસથી દોડી આવેલા લોકોએ આગ ઓલવી બે બાળકો અને મહિલાને બચાવી લીધી હતી. પ્રાથમિક તપાસમાં પતિને અન્ય યુવતી સાથે આડાસંબંધ હોવાના વહેમમાં મહિલાએ આ પગલું ભર્યું હોવાનું ...